Submitted by janmejay on Wed, 2014-10-22 09:35
વરસોવરસ લગાતાર
જેણે
હસતાં હસતાં
સારા નરસા દરેક પ્રસંગોએ મારો
હાથ ઝાલ્યો ( સંભાળ્યો )
રાત દિવસ હર ઘડી મારા પ્રત્યેક
બોલને ઝીલ્યો ( સાંભળ્યો )
મારા મિજાજને કોઈ પણ ફરીયાદ
વગર ઝેલ્યો ( સાંખ્યો )
એવી
મારી પત્ની
અ . સૌ . મીનાક્ષી
અને
મારા પરિવારને
સપ્રેમ અર્પણ